Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

અમેરિકા દુનિયાની આગેવાની માટે તૈયાર છે અમેરિકા બેંક : ટોચ કેબિનેટ ના અધિકારીયો ના નામાંકન ના અવસર પર જો બાઇડેન

અમેરિકાના નવ-નિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડેન એ પોતાની વિદેશનીતિ અને રાષ્ટ્રીય સુરક્ષા ટીમના સદસ્યો નું નામાંકિત કર્યું એમને વિદેશ મંત્રી માટે એન્ટની બીલકેન અને નેશનલ ઇન્ટેલિજન્સ ના નિદેશક પદ માટે એવરીલ હૈંસ ને નામાંકિત કર્યા જે આ પદ પર પ્રથમ મહિલા હશે. એમણે કહ્યું અમેરિકા ઇસ બેંક અમેરિકા દુનિયાની આગેવાની માટે તૈયાર છે

(12:00 am IST)
  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • અનુપ જલોટાને બી.એ.ની ડીગ્રી : વિખ્યાત ગાયક અનુપ જલોટાને ૪૬ વર્ષ બાદ બી.એ.ની ડીગ્રી મળી છે. તેઓએ ૧૯૭૪માં લખનઉ યુનિવર્સીટીમાંથી ગ્રેજયુએશન કર્યુ હતું. access_time 4:00 pm IST

  • દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 5246 કેસ નોંધાયા : વધુ 99 લોકોના સારવાર દરમિયાન મોત: કુલ કેસનો આંકડો 5,45,787 પહોંચ્યો access_time 11:57 pm IST