Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

ઇડી ની છાપે મારી મને ચૂપ નથી કરી શકતી.ફાંસી પર લટકવા પણ તૈયાર છું : શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક ની સટાસટી

થાણે(મહારાષ્ટ્ર)માં આવેલ પોતાના ઘર અને ઓફિસ પર પ્રવર્તમાન નિર્દેશલય(ઇડી)ની છાપે મારી પછી શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક એ કહ્યું છે કે આ પ્રકારના પગલાં એમને ચૂપ નહીં કરી શકે એમને કહ્યું તે મુંબઈ અને મહારાષ્ટ્ર માટે ફાંસી પર પણ લટકવા તૈયાર છે ઇડીએ એમના પુત્ર વિંહાગ સરણાઈકની પણ અટકાયત કરી હતી

(9:22 pm IST)
  • વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST

  • સુરેન્દ્રનગર: ગેબનશાપીર સર્કલ પાસેથી 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. access_time 1:14 am IST

  • મુંબઈ પોલીસના ૪ કર્મચારીઓને લાંચના ગુનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધા access_time 4:02 pm IST