Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

પેગસસ જાસૂસીકાંડમાં તપાસ માટે તપાસ પેનલની રચના કરવા અંગે કાલે ઓર્ડર થશે

ઇઝરાયેલી પેગસસ જાસૂસીકાંડમાં તપાસ માટે તપાસ પેનલની રચના કરવા બાબતે સુપ્રીમ કોર્ટ આવતીકાલે હુકમ કરશે તેમ જાણવા મળે છે.

(5:53 pm IST)