Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

DGGIની હવે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર તવાઈ

રૂ, 55,000 કરોડના GST લેણાં અંગે RMG કંપનીઓને પ્રી-શો નોટિસ મોકલાઈ

નવી દિલ્હી : GST ઇન્ટેલિજન્સ આજ કાલ ચર્ચામાં છે, તાજેતરમાં જ DGGI એ કસીનો ઓપરેટર ડેલ્ટા કોર્પને અંદાજે 17 હજાર કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલી હતી. DGGIની હવે ઓનલાઇન ગેમિંગ કંપનીઓ પર તવાઇ હાથ ધરી છે, પ્રાપ્ત માહિતી અનુસાર 55,000 કરોડ રૂપિયાના GST લેણાં અંગે RMG કંપનીઓને પ્રી-શો નોટિસ મોકલવામાં આવી છે

   
(6:23 pm IST)