Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અનિલ અંબાણીનો યુકેની કોર્ટમાં ધડાકો, હું ઘરેણાં વેચીને વકીલોની ફી ભરું છું, સામાન્ય જિંદગી જીવું છું, માત્ર એક કાર વાપરું છું, મારો ખર્ચ પત્ની અને પરિવાર ઉઠાવે છે, પુત્ર પાસેથી પણ લોન લેવી પડી છે: રામજન્મભૂમિ પછી કૃષ્ણ જન્મભૂમિનો મામલો કોર્ટના દ્વારે પહોંચ્યો, શાહી ઈદગાહ મસ્જીદ હટાવવા માગણી: 15 લાખ રૂપિયાની ખંડણી નહીં આપતા સિહોરના કેબલ ટીવી ચેનલના કર્મચારીની ક્રૂર હત્યા: બાયોડીઝલના વેપારને ડામી દેવા ગાંધીનગરની બેઠકમાં નિર્ણય, સોમવારે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવતા વિજયભાઈ, જોકે ૨૯મી નું એસોસિએશન દ્વારા અપાયેલ 'નો પરચેઝ' નું એલાન પાછુ ખેંચાયું નથી: રાજકોટમાં કોરોનાએ વધુ ૧૫ના જીવ લીધા, બપોર સુધીમાં નવા 44 કેસ: સમગ્ર યુનાઇટેડ આરબ અમીરાતમાં ટૂરિસ્ટ વીઝા આપવાનું શરૂ

(1:04 pm IST)