Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

લોકડાઉન દરમ્યાન દિલ્લીના પ્રદૂષણ હોટસ્પોટસમાં હવાની ગુણવતા સુધરીઃ સીપી સીબી

કેન્દ્રીય પ્રદૂષણ નિયંતરણ બોર્ડ (સીપીસીબી) કહ્યું છે કે લોકડાઉન દરમ્યાન દિલ્લીના ૧૩ પ્રદૂષણ હોટસ્પોર્ટ ર૦૧૯ની અવધિના મુકાબલે હવાની ગુણવત્તામાં સુધાર થયો. સીપી સીબીએ કહ્યું પીએમ-., પીએમ-૧૦ અને નાઇટ્રોજન ડાયોકસાઇડના સ્તરમાં ઉલ્લેખનીય કમી જોવા મળી.

(12:01 am IST)