Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના નવા કેસો રાડ બોલાવે છે : ૨૪ કલાકમાં બે રાજ્યોમાં બાર હજાર નવા કેસો નોંધાયા

મહારાષ્ટ્ર    :    ૮,૭૦૨

કેરળ        :    ૩,૬૭૭

પુણે         :    ૧,૫૨૫

નાગપુર     :    ૧,૧૬૬

મુંબઈ       :    ૧,૧૪૫

અમરાવતી  :    ૭૫૬

પંજાબ      :    ૫૬૩

તામિલનાડુ :    ૪૬૭

કર્ણાટક      :    ૪૫૩

ગુજરાત     :    ૪૨૪

મધ્યપ્રદેશ  :    ૩૬૮

બેંગ્લોર      :    ૨૭૧

દિલ્હી       :    ૨૨૦

છત્તીસગઢ  :    ૨૨૦

તેલંગણા    :    ૨૦૭

પ. બંગાળ  :    ૧૯૯

ચેન્નાઈ      :    ૧૬૮

હરિયાણા    :    ૧૬૬

ઈન્દોર      :    ૧૩૩

ઉત્તરપ્રદેશ  :    ૧૩૧

રાજસ્થાન   :    ૧૨૮

જમ્મુ કાશ્મીર    :        ૧૦૮

ઓડીશા     :    ૮૯

આંધ્રપ્રદેશ  :    ૮૨

સુરત       :    ૭૯

વડોદરા     :    ૭૯

કોલકતા     :    ૭૮

ઝારખંડ     :    ૭૬

અમદાવાદ  :    ૭૧

ગોવા       :    ૭૧

ભોપાલ     :    ૭૦

બિહાર       :    ૬૧

ચંદીગઢ     :    ૪૯

જયપુર      :    ૨૯

પુડ્ડુચેરી      :    ૨૧

લખનૌ      :    ૧૮

ઉત્તરાખંડ    :    ૧૭

અમેરિકામાં કોરોનાએ રીતસર અડિંગો જમાવ્યો : દરરોજ સતત પોણો લાખ કેસ નોંધાય છે, ૩૧૦૦ મોત, ૪.૬૭ કરોડને વેકસીન

અમેરીકા      :   ૭૭,૩૭૭ નવા કેસો

બ્રાઝીલ       :   ૬૭,૮૭૮ નવા કેસો

ફ્રાન્સ          :   ૨૫,૪૦૩ નવા કેસો

ઈટલી         :   ૧૯,૮૮૬ નવા કેસો

ભારત         :   ૧૬,૫૭૭ નવા કેસો

રશિયા        :   ૧૧,૧૯૮ નવા કેસો

જર્મની        :   ૧૦,૭૮૨ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૯,૯૮૬ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૧૧૩ નવા કેસો

કેનેડા         :   ૩,૦૯૪ નવા કેસો

યુએઈ         :   ૩,૦૨૫ નવા કેસો

જાપાન        :   ૧,૦૮૬ નવા કેસો

સાઉથ કોરીયા :   ૩૯૬ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૩૫૭ નવા કેસો

હોંગકોંગ      :   ૧૩ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :   ૧૦ નવા કેસ

ચીન          :   ૬ નવા કેસ

ભારતમાં પણ કોરોનાએ ફરી જમ્પ લગાવ્યો, ૨૪ કલાકમાં અધધધ ૧૬ હજારથી વધુ નવા કેસ અને ૧૨૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧૬,૫૭૭ કેસો

નવા મૃત્યુ     :    ૧૨૦

સાજા થયા     :    ૧૨,૧૭૯

કુલ કોરોના કેસો    :     ૧,૧૦,૬૩,૪૯૧

એકટીવ કેસો   :    ૧,૫૫,૯૮૬

કુલ સાજા થયા     :     ૧,૦૭,૫૦,૬૮૦

કુલ મૃત્યુ       :    ૧,૫૬,૮૨૫

કુલ વેકસીનેશન    :     ૧,૩૪,૭૨,૬૪૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૮,૩૧,૮૦૭

કુલ ટેસ્ટ       :    ૨૧,૪૬,૬૧,૪૬૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૨,૯૦,૫૨,૨૬૨ કેસો

ભારત       :     ૧,૧૦,૬૩,૪૯૧ કેસો

બ્રાઝીલ     :     ૧,૦૩,૯૩,૮૮૬ કેસો

યુએસએમાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ    :     ૭૭,૩૭૭

પોઝીટીવીટી રેટ   :      ૪.૧%

હોસ્પિટલમાં :     ૫૨,૬૬૯

આઈસીયુમાં :     ૧૦,૮૪૬

નવા મૃત્યુ   :     ૩,૧૩૮

યુએસએમાં વેકસીનેશન

પેલો ડોઝ   :     ૪૬.૭ મિલિયન

બીજો ડોઝ  :     ૨૧.૬ મિલિયન

(3:14 pm IST)