Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

દિલ્હીમાં કિસાનોની રેલી દરમિયાન ઉગ્ર દેખાવો અને ધમાલમાં ૮૩ પોલીસ કર્મચારી ઘાયલ: ૪૫ ટ્રોમા સેન્ટરમાં..પોલીસની જાહેરાત

નવી દિલ્હી : કૃષિ કાનૂનનોના વિરોધમાં આજની ખેડૂત ટ્રેક્ટર રેલી ભારે હંગામો મચાવનારી રહી: સંખ્યાબંધ સ્થળોએ ખેડૂતો નિર્ધારિત રૂટની બહાર ટ્રેક્ટર લઈને નીકળી પડ્યા હતા: અનેક જગ્યાએ તોડફોડના અહેવાલો મળે છે: પોલીસ અને કિસાનો વચ્ચે પણ અથડામણ થઇ અને પોલીસે લાઠીચાર્જ કર્યો: પોલીસે કહ્યું છે કે ખેડૂતોએ વધુ પડતી ઉગ્રતા દર્શાવેલ. કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

(10:33 pm IST)