Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગરીબો ની સમસ્યાઓ નથી જાણતા, રાજનીતિ માં સેવા નહીં કરી શકે : ટીએમસી સાંસદ સૌગત રોયનો પ્રતિક્રિયા

ટીએમસી સાંસદ સૌગત રોય એ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના રાજનીતિમાં આવવાના સવાલને લઈ કહ્યું છે મને ખુશી નહીં થાય. સૌરવ ગાંગુલી બધા બંગાળીયો ના આઇકોન છે. પણ સૌરવ ગાંગુલી રાજનીતિમાં કોઈ પૃષ્ઠભુમી નથી એમણે આગળ કહ્યું તે રાજનીતિમ નહીં કરી શકે. તે દેશ અને અહીંના ગરીબોની સમસ્યા નથી જાણતા

(10:03 pm IST)
  • દિલ્હીમાં તાંડવ મચાવે છે કોરોનાઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુના મોતઃ ર૪ કલાકમાં ૬૬ર૪ કેસઃ ગઇકાલે વધુ ૧૦૯ના મોત નોંધાયા access_time 3:20 pm IST

  • 2020 ની સાલમાં રાજકીય પાર્ટીઓએ ગુમાવ્યા દિગ્ગજ નેતાઓ : કોંગ્રેસના અહમદ પટેલ ,તરૂણ ગોગોઈ ,તથા પ્રણવ મુખરજી ,ભાજપના જસવંતસિંહ ,તથા લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને ચીર વિદાઈ લીધી access_time 12:44 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST