Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

પત્ની પતિને રૃપિયા ૧૦૦૦ માસિક ભથ્થુ આપે, યુપીની એક અદાલતએ આપ્યો આદેશ

મુજફફરનગર (યુપી)ની એક અદાલતએ એક મહિલાનો આદેશ આપયો છે કે તે પોતાના પતિને રૃપિયા ૧૦૦૦ માસિક ભત્તુ આપે પત્નીથી અલગ રહેતા પતિએ ર૦૧૩માં હિંદુ વિવાહ કાનૂન ૧૯પપ ને લઇ પત્નીને માસિક ભત્તાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. મહિલા સરકારી સેવા નિવૃત કર્મચારી છે જેને દર મહિને રૃપિયા ૧ર૦૦૦ પેંશન મળે છે.

(10:24 pm IST)