Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

અશોક ગેહલાતના નિવાસસ્થાને ધારાસભ્ય દળ ની બેઠક હજુ શરૂ ન થઇ

આજરોજ સાંજે ૭ વાગ્યે રાજસ્થાન ના મુખ્યપ્રધાન અશોક ગહેલાત ના નિવાસસ્થાને મળનારા ધારાસભ્યં દળ ની બેઠક અત્યારે ૮ વાગ્યા છતાં પણ સારું થઈ શકી નથી 

ગહેલાત સરકાર ને ૧૨૫  ધારાસભ્યોનો ટેકો છે તે પૈકી ૮ વાગ્યા સુધી માત્ર ૩૦ ધારાસભ્યો મુખ્યમંત્રી નિવાસસ્થાન પાર પહોંચ્યા જયારે ગહેલાતે અત્યંત વિશ્વાસુ કોંગી ધારાસભ્ય શાંતિ ધારીવાલ ના નિવાસસ્થાને ૫૦ થી વધુ ધારાસભ્યો બેઠક કરી રહ્યાનું જાણવા મળ્યું છે 

(8:33 pm IST)