Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

જમ્મુ કાશ્મીરમાં સરહદે ઘૂસણખોરી કરતા બે આતંકીઓને ફૂંકી માર્યા

જમ્મુ: કાશ્મીરમાં સરહદ ઉપર લાઈન ઓફ કંટ્રોલને અડીને આવેલ કુપવાડાના માશેલમાં  નાર બોર્ડર ચોકી પાસે ૨ આતંકવાદીઓને લશ્કરે ફૂંકી માર્યા: ૨ એકે ૪૭ રાઇફલ અને મોટી માત્રામાં દારૂગોળો રહેલ હતા. (સુરેશ એસ ડુગ્ગર)

(2:54 pm IST)