Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ચીફ જસ્ટિસ યુ યુ લલિતના પુત્ર યશ લલિત યુપી સરકારના સિનિયર પેનલ એડવોકેટ તરીકે નિયુક્ત

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી યુ યુ લલિતના પુત્ર એડવોકેટ શ્રી યશ લલિતની વરણી દિલ્હીના યુપી  સરકારના સિનિયર પેનલ એડવોકેટ તરીકે થઈ છે. તેઓ યુપીની યોગી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં  કેસો રજૂ કરવા, દલીલો કરવા ઉપસ્થિત રહેશે..

(2:26 pm IST)