Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રશિયામાં ડેલ્ટા વેરિયન્ટનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 23.947 કેસ નોંધાયા : વધુ 799 લોકોના મોત

નવી દિલ્હી : રશિયામાં પણ કોરોનાને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો નથી. રશિયામાં શનિવારે 23947 નવા કેસ સામે આવ્યા જ્યારે 799 લોકોના મૃત્યુ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે રશિયામાં ડેલ્ટા વેરિએન્ટને કારણે કેસ વધી રહ્યાં છે

(12:28 am IST)