Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

દેશમાં કોરોના સ્‍પીડ પકડવા લાગ્‍યો : ૨૪ કલાકમાં નવા ૧૫૪૯૦ કેસ નોંધાયા, ૨૦ મૃત્‍યુ, ૧૨૪૨૫ સજા થયા

અમેરિકામાં સતત ૧ લાખ ઉપર (૧,૧૪,૮૩૮), જર્મનીમાં ૧,૦૮,૧૯૦ કેસ નોંધાયા : જ્‍યારે ગ્રીસ, યુકે, જાપાન, ઓસ્‍ટ્રેલિયા, તાઇવાન, ઈટલી, બ્રાઝિલ અને ફ્રાન્‍સમાં ૧૨ હજાર થી માંડીને ૭૯ હજાર સુધી નવા કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે : અમેરિકાના કેલિફોર્નિયામાં ૬૪ હજારથી વધુ કેસ નોંધાયા છે : જ્‍યારે ન્‍યૂયોર્ક અને ટેક્‍સાસ સ્‍ટેટમાં ૧૧-૧૧  હજારથી વધુ કેસ નોંધાયા છે : ચીનમાં ૩૭, દુબઈ ૧૬૫૭, હોંગકોંગમાં ૧૮૬૦ નવા કોરોના કેસ બહાર આવ્‍યા છે

યુએસએ     :     ૧,૧૪,૮૩૮ નવા કેસો

જર્મની       :     ૧,૦૮,૧૯૦ નવા કેસો

ફ્રાન્‍સ         :     ૭૯,૨૬૨ નવા કેસો

બ્રાઝિલ      :     ૬૬,૯૯૩ નવા કેસો

કેલિફોર્નિયા   :     ૬૪,૫૮૧ નવા કેસો

ઇટાલી       :     ૫૫,૮૨૯  નવા કેસો

તાઈવાન     :     ૪૫,૭૬૭ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :     ૩૦,૬૭૭ નવા કેસો

સ્‍પેન         :     ૨૨,૭૨૮ નવા કેસો

જાપાન       :     ૧૬,૭૮૨ નવા કેસો

યુકે          :     ૧૬,૪૭૩ નવા કેસો

ભારત        :     ૧૫,૪૯૦ નવા કેસો

ગ્રીસ         :     ૧૧,૯૭૨ નવા કેસો

ફ્‌લોરિડા     :     ૧૧,૮૪૨ નવા કેસો

ન્‍યુ યોર્ક      :     ૧૧,૭૨૬ નવા કેસો

ટેક્‍સાસ       :     ૧૧,૦૩૪ નવા કેસો

ઉત્તર કોરિયા :     ૧૧,૦૨૦ નવા કેસો

દક્ષિણ કોરિયા     :     ૭,૨૧૦ નવા કેસો

સિંગાપોર     :     ૬,૫૧૬ નવા કેસો

ન્‍યુ જર્સી     :     ૩,૨૨૫ નવા કેસો

રશિયા       :     ૩,૧૫૪ નવા કેસો

થાઈલેન્‍ડ     :     ૨,૩૧૩ નવા કેસો

હોંગકોંગ     :     ૧,૮૬૦ નવા કેસો

યુએઈ        :     ૧,૬૫૭ નવા કેસો

દક્ષિણ આફ્રિકા     :     ૯૪૬ નવા કેસો

સાઉદી અરેબિયા   :     ૯૨૭ નવા કેસો

 

ભારતમાં ૨૪ કલાકમાં ૧૫ હજારથી ઉપર કેસ નોંધાયા

નવા કેસો     :     ૧૫,૪૯૦ કેસો

નવા મૃત્‍યુ     :     ૨૦

સાજા થયા    :     ૧૨,૪૨૫

કુલ કોરોના કેસો    :   ૪,૩૩,૭૮,૨૩૪

એકટીવ કેસો  :     ૯૧,૭૭૯

કુલ સાજા થયા     :   ........................

કુલ મૃત્‍યુ      :     ........................

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ......................

વેક્‍સીનેશન    :     ........................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૮,૮૭,૦૮,૦૫૭ કેસો

ભારત         :     ૪,૩૩,૭૮,૨૩૪ કેસો

બ્રાઝીલ      :     ૩,૨૦,૩૦,૭૨૯ કેસો

 

 

ચીન    :       ૩૭ નવા કેસો

 

 

 

ભારતમાં ૨૪ કલાકમાં ૧૫ હજારથી ઉપર કેસ નોંધાયા

નવા કેસો     :     ૧૫,૪૯૦ કેસો

નવા મૃત્‍યુ     :     ૨૦

સાજા થયા    :     ૧૨,૪૨૫

કુલ કોરોના કેસો    :   ૪,૩૩,૭૮,૨૩૪

એકટીવ કેસો  :     ૯૧,૭૭૯

કુલ સાજા થયા     :   ........................

કુલ મૃત્‍યુ      :     ........................

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ......................

વેક્‍સીનેશન    :     ........................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૮,૮૭,૦૮,૦૫૭ કેસો

ભારત         :     ૪,૩૩,૭૮,૨૩૪ કેસો

બ્રાઝીલ :       ૩,૨૦,૩૦,૭૨૯ કેસો

(3:47 pm IST)