Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

નોર્વેની રાજધાનીમાં સમલૈંગિક ગે-બાર પર ફાયરિંગ: ૨ મોત

મધ્ય ઓસ્લો શહેરની નાઈટક્લબમાં થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને દસ ઘાયલ થયા હતા. નોર્વેની આ રાજધાનીમાં લંડન પબ નામના એક લોકપ્રિય સમલૈંગિક ગે-બાર પર હુમલો કરવામાં આવ્યો હતો, શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી હતી. હુમલાનો હેતુ બહાર આવ્યો નથી. ત્રણ લોકો ગંભીર છે.

(10:01 am IST)