Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

૧ એપ્રીલથી ઇ-વે બિલ અનિવાર્ય કરવાની ભલામણ કરી છેઃ સુશીલ મોદી

નવી દિલ્હી :   GSTના બાબતે રચાયેલ મંત્રી સમુહના ચેરમેન શુશીલ મોદીએ કહેલકે તા.૧ એપ્રીલથી દેશ ભરમાં ઇ-વે બિલ અનિવાર્ય કરવાની ભલામણ કરાઇ છે અને GST કાઉત્સીલ આ અંગે નિર્ણય કરશે.

(11:56 am IST)