Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

એરટેલ 5G સર્વિસની ટ્રાયલ કરશે

ભારતી એરટેલ 5G સર્વિસની ટ્રાયલ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા

ભારતી એરટેલ 5G  સર્વિસની ટ્રાયલ કરવાની જાહેરાત કરી સૌને ચોંકાવી દીધા છે.

મળતી વિગત મુજબ એરટેલ ચીનની કંપની Huawei સાથે ભાગીદારી કરીને ગુડગાંવ માનેસરમાં ભારતનું 5G એકસીપીરીયન્‍સ સેન્‍ટર બાવ્‍યું છે.

5G ઓપેરશનનો પ્રારંભ તબક્કામાં દેશમાં ૩.પ ગીગાહટર્જ બેન્‍ક તેમજ 50GE નેટવર્ક રાઉટર, 5G કોર ઉપર કર્યો છે.

એરટેલ 3GBPS સુધીની ડેટા સ્‍પીડ મેળવવામાં સફળ થઇ છે અને કંપની દ્વારા 5G ના સેટઅપમાં હાઇસ્‍પીડ ડેટા ઉપલબ્‍ધ કરાવાશે.

જે આઈઓટી, એઆર અને વીઆર જેવી સર્વિસને સરળ કરવામાં મદદ કરશે. 5G આવ્યા પછી ઓનલાઈન કામગીરી કરવામાં સરળતા રહેશે.

(5:55 pm IST)