Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

અમેરીકામાં કોરોનાનો રાફડો ફાટયો તો ભારતમાં ૧૬%થી વધુનો ઘટાડો નોંધાયો, પરંતુ મૃત્‍યુઆંક ચિંતાજનકઃ ૬૧૪ થયો : અમેરીકામાં ૨૪ કલાકમાં ૧૦.૯૪ લાખથી વધુ કોરોના કેસો સામે આવ્‍યા : મૃત્‍યુઆંક પણ ૩ હજારને પાર : અમેરીકા વિશ્વમાં કોરોના કેસોમાં પ્રથમ અને ભારત બીજા નંબરે

ભારતમાં ૨,૫૫,૮૭૪ કેસોની સામે ૨,૬૭,૭૫૩ દર્દીઓ સાજા થયા : ઘણા દિવસો બાદ આજે કોરોના કેસો કરતા સાજા થનારની સંખ્‍યા વધારે : ૬૨ લાખ લોકોને રસી અપાઈ : ફ્રાન્‍સમાં ૧,૦૮,૪૮૧ કેસો : સ્‍પેનમાં ૧,૦૧,૮૧૦ કેસો : બ્રાઝીલમાં ૯૦,૫૦૯ કેસો : ઈટાલીમાં ૭૭૬૯૬ કેસો : જાપાનમાં ૪૮,૪૧૧ કેસો : ટેકસાસમાં ૩૮૯૨૪ કેસો : કેનેડામાં ૧૨૦૪૨ કેસો : ન્‍યુજર્સી ૪૮૪૪ કેસો : દક્ષિણ આફ્રિકામાં ૧,૩૩૨ કેસો : હોંગકોંગમાં કેસોમાં વધારો ૧૦૯ થયા કેસો : ચીનમાં ૫૭ કેસો : અમેરીકામાં કુલ કેસનો આંક ૭,૨૯,૧૩,૧૬૬એ પહોંચ્‍યો

યુએસએ     :    ૧૦,૯૪,૨૦૮ નવા કેસો
ભારત    :    ૨,૫૫,૮૭૪ નવા કેસો
ફ્રાન્‍સ    :    ૧,૦૮,૪૮૧ નવા કેસો
સ્‍પેન    :    ૧,૦૧.૮૧૦ નવા કેસો
જર્મની    :    ૯૦,૯૬૨ નવા કેસો
બ્રાઝિલ    :    ૯૦,૫૦૯ નવા કેસો
યુકે     :    ૮૮,૪૪૭ નવા કેસો
આર્જેન્‍ટિના    :    ૭૮,૧૨૧ નવા કેસો
ઇટાલી     :    ૭૭,૬૯૬ નવા કેસો
રશિયા    :    ૬૫,૧૦૯ નવા કેસો
નેધરલેન્‍ડ    :    ૬૪,૬૩૦ નવા કેસો
જાપાન    :    ૪૮,૪૧૧ નવા કેસો
ઓસ્‍ટ્રેલિયા    :    ૪૦,૬૬૨ નવા કેસો
ટેક્‍સાસ    :    ૩૮,૯૨૪ નવા કેસો
પોલેન્‍ડ    :    ૨૯,૧૦૦ નવા કેસો
ન્‍યુ યોર્ક    :    ૧૨,૨૫૯ નવા કેસો
કેનેડા    :    ૧૨,૦૪૨ નવા કેસો
એસ કોરિયા    :    ૮,૫૭૧ નવા કેસો
ન્‍યુ જર્સીઃ    :    ૪,૮૪૪ નવા કેસો
સાઉદી અરેબિયા    :    ૪,૮૩૮ નવા કેસો
સિંગાપોર    :    ૩,૦૦૨ નવા કેસો
યુએઈ    :    ૨,૬૨૯ નવા કેસો
દક્ષિણ આફ્રિકા    :    ૧,૩૩૨ નવા કેસો
હોંગ કોંગ    :    ૧૦૯ નવા કેસો
ચીન    :    ૫૭ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર ઉપર નવા કેસઃ ૬૧૪ મૃત્‍યુ અને ૨ લાખ ૬૭ હજાર ઉપર સાજા થયા
નવા કેસો    :    ૨,૫૫,૮૭૪ કેસો
નવા મૃત્‍યુ    :    ૬૧૪
સાજા થયા    :    ૨,૬૭,૭૫૩
કુલ કોરોના કેસો    :    ૩,૯૭,૯૯,૨૦૨
એકટીવ કેસો    :    ૨૨,૩૬,૮૪૨
કુલ સાજા થયા    :    ૩,૭૦,૭૧,૮૯૮
કુલ મૃત્‍યુ    :    ૪,૯૦,૪૬૨
૨૪ કલાકમાં ટેસ્‍ટ    :    ...................
કુલ કોરોના ટેસ્‍ટ    :    ૬૨,૨૯,૯૫૬
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો    :    ૧૦,૯૪,૨૦૮
હોસ્‍પિટલમાં    :    ૧,૪૯,૭૯૮
આઈસીયુમાં    :    ૨૫,૬૯૩
નવા મૃત્‍યુ    :    ૩૦૨૮
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા     :    ૭,૨૯,૧૩,૧૬૬ કેસો
ભારત    :    ૩,૯૭,૯૯,૨૦૨ કેસો
બ્રાઝીલ    :    ૨,૪૧,૩૪,૯૪૬ કેસો

 

(2:51 pm IST)