Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

દેશમાં સતત કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો

કર્ણાટકમાં સૌથી વધુ ૪૬૪૨૬ કેસ સાથે દેશમાં પ્રથમ નંબરેઃ તામિલનાડુમાં ૩૦૨૧૫ કેસ સાથે બીજા નંબરે : મહારાષ્‍ટ્રમાં એકાએક ઘટાડો નોંધાયો ૨૮૨૮૬ કેસો

પોઝીટીવીટી રેટ ઘટીને ૧૫.૨%એ પહોંચ્‍યો : કેરળમાં ૨૬૫૧૪ કેસો : ગુજરાતમાં ૧૩૮૦૫ કેસો : ઉત્તરપ્રદેશમાં ૧૧૦૨૦ કેસો : રાજસ્‍થાનમાં ૯૪૮૦ કેસો : પુણેમાં ૭૭૧૮ કેસો : દિલ્‍હી - પંજાબ - ચેન્‍નાઈ - જમ્‍મુ કાશ્‍મીરમાં ૫ હજાર ઉપર કેસો : તેલંગણા - નાગપુર - વડોદરા - ઈન્‍દોર - ઉત્તરાખંડમાં ૩ હજાર ઉપર કોરોના કેસો : નાસિક - ગુડગાંવ - થાણે - હિમાચલ પ્રદેશ, રાજકોટ, સુરત, પુડ્ડુચેરી, સતારામાં ૧ હજાર ઉપર કેસો

કર્ણાટક    :    ૪૬,૪૨૬
તમિલનાડુ    :    ૩૦,૨૧૫
મહારાષ્‍ટ્ર    :    ૨૮,૨૮૬
કેરળ    :    ૨૬,૫૧૪
બેંગ્‍લોર    :    ૨૧,૫૬૯
આંધ્ર પ્રદેશ    :    ૧૪,૫૦૨
ગુજરાત    :    ૧૩,૮૦૫
ઉત્તર પ્રદેશ    :    ૧૧,૦૨૦
મધ્‍ય પ્રદેશ    :    ૧૦,૫૮૫
રાજસ્‍થાન    :    ૯,૪૮૦
પુણે    :    ૭,૭૧૮
ઓડિશા    :    ૭,૨૯૧
હરિયાણા    :    ૬,૦૦૭
આસામ    :    ૫,૯૦૨
દિલ્‍હી    :    ૫,૭૬૦
પંજાબ    :    ૫,૬૯૭
ચેન્‍નાઈ    :    ૫,૬૦૬
જમ્‍મુ કાશ્‍મીર    :    ૫,૩૯૪
પヘમિ બંગાળ    :    ૪,૫૪૬
છત્તીસગઢ    :    ૪,૫૦૯
અમદાવાદ    :    ૪,૪૪૧
મૈસુર    :    ૪,૧૦૫
કોઈમ્‍બતુર    :    ૪,૦૧૪
તેલંગાણા    :    ૩,૯૮૦
નાગપુર    :    ૩,૮૬૭
વડોદરા    :    ૩,૨૫૫
ઉત્તરાખંડ    :    ૩,૦૬૪
ઈન્‍દોર    :    ૨,૬૬૫
જયપુર    :    ૨,૪૨૪
ભોપાલ    :    ૨,૧૨૮
નાસિક    :    ૨,૧૦૦
ગુડગાંવ    :    ૨,૦૫૭
થાણે    :    ૧,૯૩૪
મુંબઈ    :    ૧,૮૫૭
બિહાર    :    ૧,૮૨૧
લખનૌ    :    ૧,૮૧૮
હિમાચલ પ્રદેશ    :    ૧,૭૬૬
ગોવા    :    ૧,૩૮૭
સુરત    :    ૧,૩૭૪
રાજકોટ    :    ૧,૧૪૯
પુડુચેરી    :    ૧,૧૩૦
સતારા    :    ૧,૦૭૧

 

(2:50 pm IST)