Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

જીતીન પ્રસાદ પછી કોંગ્રેસને બીજો મોટો ફટકો

કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરપીએન સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું; પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું સોંપેલ છેઃ ભાજપમાં જોડાઇ જશેઃ સપાના ધરખમ ગજાના ઉમેદવાર સ્વામીપ્રસાદ મૌર્ય સામે ભાજપ તેમને લડાવશે

(12:49 pm IST)