Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

આ વર્ષના અંત સુધી રોજગાર ની સ્થિતિ કોવિડ-૧૯ ના પહેલા જેવી થવાની આશા છે : અજિત ઇશાક

ભારતમાં ખાનગી ક્ષેત્ર ના સૌથી મોટા એમ્પ્લોયેર હોવાનો દાવો કરવાવાળી કંપની કવેસ કોર્પના ચેરમેન અજિત ઇશાક એ કહ્યું છે કે આ વર્ષના અંત સુધી રોજગારની સ્થિતિ કોવિડ-૧૯ ના પહેલા જેવી હોવાની આશા છે. એમણે કહ્યું કે નોકરીઓમાં કાપ કરવાવાળી ૯૦ ટકા કંપનીઓ કોવિડ-૧૯ પૂર્વ વેતન સ્તર પર પરત આવી રહી છે.

(11:35 pm IST)