Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

એર એશિયા ઇન્ડિયામાં રૂપિયા ૩૭૦ કરોડ રોકાણ કરશે ટાટા ગ્રુપ : રિપોર્ટ

રિપોર્ટ્સ મુતાબીક ટાટા ગ્રુપ મલેશિયા અને એર એશિયા ગ્રુપ ની સાથે ભાગીદારીમાં ચાલી રહેલ વિમાનની કંપની એર એશિયા ઇન્ડિયા માં લગભગ રૂપિયા ૩૭૦ કરોડનું રોકાણ  કરશે. આ પછી કંપની માં ટાટા ની ભાગીદારી ૫૧ ટકા થી વધારે થઈ જશે. આ પહેલા એર એશિયા એ કહ્યું હતું કે ભારતમાં એમનો વ્યાપાર કંપની પર નાણાકીય દબાવ વધારી રહેલ છે

(10:43 pm IST)
  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 34,564 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 91,75,876 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,37,778 થયા:વધુ 39,364 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,00,808 રિકવર થયા :વધુ 440 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,213 થયો access_time 12:36 am IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • કેન્દ્રીય કર્મચારીઓને આવતા વર્ષના જુલાઈથી મો. ભથ્થામાં વધારો મળશેઃ જુલાઈમાં તે ૪ ટકા વધશેઃ હાલ તે ફ્રીઝ થયેલ છેઃ ૧૭ ટકા હતુ જે વધીને ૨૧ ટકા થશે access_time 3:48 pm IST