Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભારત-ભૂટાન સંબંધોની મહત્‍વપૂર્ણ ઐતિહાસિક ઉપલબ્‍ધિ, ભારતની મદદથી ભૂટાનમાં વિકસિત પનબિજલી પરિયોજનાને મળ્‍યો યૂકે ઇંજીનીયર્સ બોડી એવોર્ડ, બ્રુનેલ મેડલ ર૦ર૦

ભારતની મદદથી ભૂટાનમાં વિકસીત થયેલ મેંગદેચુ પનબિજલી પરિયોજનાને યૂનાઇટેડ કિંગડમની ટોચની ઇંજીનીયરીંગ સંસ્‍થા ઇન્‍સ્‍ટીટયૂટ ઓફ સિવિલ ઇંજીનિયર્સએ બ્રુનેલ મેડલ ર૦ર૦ આપ્‍યો છે. આ પરિયોજનાનું ઉદ્દઘાટન પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને ભૂટાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગએ સંયુકત રીતે કર્યું હતું પીએમ મોદીએ આને ભારત-ભૂટાન સંબંધોની ઐતિહાસિક ઉપલબ્‍ધિ બતાવી હતી.

(12:00 am IST)