Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટમાં કોરોનાના સાાંજે 58 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 102 કેસ નોંધયા: કુલ કેસ 5545:આજે 117 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

રાજકોટ:શહેરમાં સાંજે 58 અને બપોરે 44 સાથે આજે કુલ 102 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ

આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 58  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.

કુલ કેસ – ૫૫૪૫

સારવાર હેઠળ -૯૭૪

આજના ડિસ્ચાર્જ -૧૧૭

આજ સુધીની કોવિડ ડેથ - ૯૪

(7:30 pm IST)