Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જૂની કાર વેંચવાની અમેરિકી કંપનીથી જોડાયેલ પિતા-પુત્રની સંપતિ ૧ દિવસમાં વધીને પ અબજ ડોલર થઇ

જૂની કાર વેંચવાવાળી અમેરિકી કંપની કારવાંના શેરોમાં મંગળવારના આવેલ ૩૧ ટકા તેજીને કારણ કંપનીના પ્રમુખ શેરધારક અરનેસ્ટ ગાર્સિયા અને એમના પુત્ર અર્મિ ગાર્સિયાએ ૧ દિવસમાં પ અબજ ડોલર (લગભગ રૂપિયા ૩૬૭૪૧ કરોડ) કમાયા બ્લૂમબર્ગના મુતાબિક આ બંનેની કુલ સંપતિ વધીને હવે ર૧.૪ અબજ ડોલર (લગભગ રૂપિયા ૧પ૭ર અબજ) થઇ ગઇ છે.

(11:28 pm IST)