Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અમેરિકી મહિલાના ઘરમાંથી મળ્‍યો બે મોઢાવાળો દુર્લભ સાપ, સામે આવી તસ્‍વીરો

એક અમેરિકી મહિલાના ઘરમાં બે મોઢાવાળો દુર્લભ સર્દન રેસર સાપ મળ્‍યો છે જેને એની બિલાડી ઘરમાં ખેંચી લાવી હતી. અમેરિકી એફ.ડબલ્‍યૂ.સી. ફિશ એન્‍ડ વાઇલ્‍ડ લાઇફ રિસર્ચ ઇંસ્‍ટીટયુટએ કહ્યું આના માટે જંગલમાં જીવિત રહેવું મુશ્‍કેલ છે કારણ એના બે મસ્‍તિયક હંમેશા એક જેમ નિર્ણય નથી કરતા જેથી એનું ભોજન કરવું અને શિકારીથી બચવું મુશ્‍કેલ હોય છે.

(10:22 pm IST)