Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

અભિનેત્રી કંગના રણૌત તથા તેમની બહેન રંગોલીને મુંબઇ પોલીસે સમન્‍સ મોકલ્‍યું

મુંબઇઃ બ્રાંદ્રા પોલીસ સ્‍ટેશનમાં દાખલ થયેલ ફરિયાદના અનુસંધાને પોલીસે ફિલ્‍મ અભિનેત્રી કંગના રણૌત તેમજ તેમની બહેન રંગોલીને બાંદ્રા પોલીસ નિવેદન આપવા માટે સમન્‍સ મોકલ્‍યા છે.

 

(12:00 am IST)