Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કહેર વધતા દેશમાં કોરોના કેસમાં ઉછાળો : ડેઈલી પોઝીટીવીટી રેટ ૨.૦૯% : હાલમાં એકટીવ કેસની ટકાવારી ૦.૯૦% છે જે માર્ચ ૨૦૨૦ બાદ સૌથી નીચલા સ્તરે છે

કેરળમાં ૧૯૬૭૫ કેસ તેમજ ૧૪૨ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે : રીકવરી રેટ ૯૭.૭૭% થયો : વીકલી પોઝીટીવીટી રેટ ૨.૧૧% થયો

કેરળ        :    ૧૯,૬૭૫

મહારાષ્ટ્ર    :    ૩,૬૦૮

તમિલનાડુ  :    ૧,૬૮૨

આંધ્રપ્રદેશ  :    ૧,૩૬૫

પુણે         :    ૮૭૬

કર્ણાટક      :    ૮૪૭

ઓડિશા     :    ૭૩૪

પશ્ચિમ બંગાળ   :        ૬૮૩

મુંબઈ       :    ૪૮૮

બેંગલોર     :    ૩૧૨

તેલંગણા    :    ૨૫૮

હિમાચલ પ્રદેશ  :        ૨૧૨

જમ્મુ કાશ્મીર    :        ૨૦૪

ચેન્નાઈ      :    ૧૯૪

પુડુચેરી     :    ૧૧૭

કોલકાતા    :    ૧૧૨

ગોવા       :    ૧૦૨

હૈદરાબાદ   :    ૬૯

પંજાબ      :    ૪૨

દિલ્હી       :    ૩૦

છત્તીસગઢ  :    ૨૬

ઉત્તરાખંડ    :    ૨૩

ગુજરાત     :    ૨૦

હરિયાણા    :    ૧૬

ઉત્તર પ્રદેશ :    ૧૫

મધ્યપ્રદેશ  :    ૧૨

બિહાર       :    ૧૧

લખનૌ      :    ૦૮

રાજસ્થાન   :    ૦૭

ઝારખંડ     :    ૦૭

ચંડીગઢ     :    ૦૬

ગુડગાંવ     :    ૦૫

સુરત       :    ૦૫

અમદાવાદ  :    ૦૨

વડોદરા     :    ૦૨

જયપુર      :    ૦૦

રાજકોટ     :    ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ    :    ૧,૩૫૫

આસામ     :    ૪૦૭

મણિપુર     :    ૧૭૧

મેઘાલય    :    ૧૬૬

અરૂણાચલ પ્રદેશ :        ૫૧

નાગાલેન્ડ   :    ૩૧

અમેરીકાને ભરડામાં લેતો કોરોના તેમજ ભારતમાં બે દિવસ બાદ ફરી કેસ વધ્યા

અમેરીકામાં કોરોનાનું ભયંકર સ્વરૂપ ૨૪ કલાકમાં ૧,૫૪,૬૮૬ નવા કેસો તેમજ ૨૦૯૧ મૃત્યુ : ભારતમાં એક જ દિવસમાં કોરોના કેસમાં ૧૮.૪%નો ઉછાળો : નવા ૩૧૯૨૩ કેસની સામે ૩૧૯૯૦ દર્દીઓ સાજા થયા

અમેરીકા બાદ બ્રાઝીલમાં ૩૬૪૭૩ કેસ : યુકેમાં ૩૪૪૬૦ કેસ : રશિયા ૧૯૭૦૬ કેસ : જર્મની ૧૧૧૬૫ કેસ : કેનેડા ૩૮૭૦ કેસ : દક્ષિણ કોરીયા ૧૭૨૦ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૮૧ કેસ : યુએઈ ૩૧૮ કેસ : સાઉદી અરેબીયા ૫૪ કેસ : ચીન ૪૧ કેસ તેમજ હોંગકોંગમાં એક જ કેસ

ભારતમાં કુલ વેકસીનેશન ૮૩,૩૯,૯૦,૦૪૯એ પહોંચ્યુ : અમેરીકામાં હોસ્પિટલમાં ૮૭૫૪૪ દર્દીઓ સારવાર લ્યે છે તેમજ આઈસીયુમાં ૨૩૯૩૩ દર્દીઓ

અમેરીકા      :     ૧,૫૪,૬૮૬ નવા કેસો

બ્રાઝિલ        :     ૩૬,૪૭૩ નવા કેસો

યુકે            :     ૩૪,૪૬૦ નવા કેસો

ભારત         :     ૩૧,૯૨૩ નવા કેસો

રશિયા        :     ૧૯,૭૦૬ નવા કેસો

જર્મની        :     ૧૧,૧૬૫ નવા કેસો

ફ્રાન્સ          :     ૬,૭૯૪, નવા કેસો

ઇટાલી        :     ૩,૯૭૦ નવા કેસો

કેનેડા         :     ૩,૮૭૦ નવા કેસો

બેલ્જિયમ     :     ૧,૭૯૭ નવા કેસો

જાપાન        :     ૧,૭૬૭ નવા કેસો

દક્ષિણ કોરિયા :     ૧,૭૨૦ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :     ૧,૬૮૧ નવા કેસો

યુએઈ         :     ૩૧૮ નવા કેસો

સાઉદી અરેબિયા    :     ૫૪ નવા કેસો

ચીન          :     ૪૧ નવા કેસો

હોંગકોંગ      :     ૦૧ નવો કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૮૨ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩૧,૯૨૩ કેસો

નવા મૃત્યુ     :    ૨૮૨

સાજા થયા     :    ૩૧,૯૯૦

કુલ કોરોના કેસો    :     ૩,૩૫,૬૩,૪૨૧

એકટીવ કેસો   :    ૩,૦૧,૬૦૪

કુલ સાજા થયા     :     ૩,૨૮,૧૫,૭૩૧

કુલ મૃત્યુ       :    ૪,૪૬,૦૫૦

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૫,૨૭,૪૪૩

કુલ ટેસ્ટ       :    ૫૫,૮૩,૬૭,૦૧૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૮૩,૩૯,૯૦,૦૪૯

૨૪ કલાકમાં   :    ૭૧,૩૮,૨૦૫

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧,૫૪,૬૮૬

હોસ્પિટલમાં    :     ૮૭,૫૪૪

આઈસીયુમાં   :     ૨૩,૯૩૩

નવા મૃત્યુ     :     ૨,૦૯૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૪,૩૪,૦૩,૪૩૬ કેસો

ભારત       :     ૩,૩૫,૬૩,૪૨૧ કેસો

બ્રાઝીલ     :     ૨,૧૨,૮૩,૫૬૭  કેસો

(2:59 pm IST)