Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

કૃષિ બિલના વિરોધ વચ્ચે ભારત પરત ફર્યા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

રિપોર્ટસ મુતાબિક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એમના માતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી રૂટીન હેલ્થ ચેકઅપ પછી અમેરિકાથી ભારત પરત ફર્યા છે. સંસદ સત્ર શરૂ થવાના ર દિવસ પહેલા આ બંને નેતા ભારતથી રવાના થયા હતા. કોંગ્રેસ સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓ કૃષિ સંબંધી બિલોનો વિરોધ કરી રહી છે. ર૪ સપ્ટેમ્બરથીકૃષિ બીલ વિરૂધ્ધ દેશવ્યાપી પ્રદર્શન કરશે કોંગ્રેસ

(11:54 pm IST)