Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દિલ્હીની સૌથી મોટી ગંગારામ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતા ૨૫ દર્દીઓના તરફડીને મોત ૬૦ ની સ્થિતિ ગંભીર રાજકોટમાં ગાયત્રી નગર રોડ ઉપરની કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવથી ચાર દર્દીઓના મોત મુંબઈમાં વિરાર પાસે કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા ૧૩ કોરોના દર્દીઓના મોત દેશમાં હાહાકાર, ૨૪ કલાકમાં ૩.૩૨ લાખ નવા કેસ, ૨૨૬૩ના મોત ભારતે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો: એક જ દિવસમાં ૩.૧૪ લાખ નવા કેસ અને ૨૧૦૪ મોત: રાજકોટની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભયાનક અછત સર્જાઈ: ચાર વાગ્યા સુધીમાં જથ્થો નહીં મળે તો કલ્પનાતીત સ્થિતિ સર્જાવાનો મોટો ભય: રાજકોટને અપાતો જથ્થો બીજે ડાયવર્ટ થયાની ચર્ચા

(1:04 pm IST)