Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

બપોરે ૧૨-૧૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

પદ્માવત ફિલ્મ ૨૫મીએ જ રિલીઝ થશે, સુપ્રીમનો આદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકારની ઝાટકણી કાઢીઃ પદ્માવત વિરૂદ્ધ કરણી સેના, ૨૫મીએ ભારત બંધ સાથે જનતા કર્ફ્યુનું એલાન, પોરબંદર પહોંચ્યા કરણીસેનાના સુપ્રીમો કાલ્વીજીઃ દાવોસ પહોંચ્યા નરેન્દ્રભાઇ મોદીઃ ૧૬૦૦૦ રાજપૂત મહિલાઓ જૌહર કરવા તૈયારઃ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વિરોધ ચાલુઃ ચક્કાજામ, ટાયરો સળગાવ્યાઃ સુરતમાં હેપી હોમ ગૃપ ઉપર આઇટીના દરોડાઃ ગુજરાતમાં પદ્માવત રિલીઝ કરાવા સામે હાર્દિક પટેલની લાલબતી

(12:13 pm IST)