Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મોદી દાવોસમાં: બરફ વચ્ચે ઉભા રહીને તસ્વીર પડાવીઅનોખી અદા...

વડાપ્રધાન મોદી હાલ વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ભાગ લેવા દાવોસ પહોંચ્યા છે જે દરમિયાન તેમણે બરફના ઢગલા વચ્ચે ઉભા રહીને એક તસ્વીર પડાવી હતી અને સોશ્યલ મીડીયામાં વહેતી કરી હતી. આ તસ્વીરમાં મોદી અલગ અદામાં નજરે પડે છે.(૩૭.૨૨) : દાવોસમાં શાહરૂખ ખાન પણ મોજ કરે છે : સ્વીઝરલેન્ડના દાવોસ ખાતે ૨૪મા ક્રિસ્ટલ એવોર્ડ માટે પહોંચેલ કિંગ ખાને ડીડીએલજે સ્ટાઇલ ફોટો પોતાના ટવીટર એકાઉન્ટમાં શેર કર્યો હતો. કિંગ ખાને કેપ્સનમાં લખ્યું હતુ કે '' સ્વીઝરલેન્ડ મે આકે યે ના કિયા તો કયા કિયા ?''

(4:31 pm IST)