Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ખુરશી ખસી જવાથી મંચ પરથી નીચે પડયા બીજેપી સાંસદ રવિ કિશન, વીડિયો આવ્‍યો સામે

નવી દિલ્‍હી : ગોરખપુર (ઉતરપ્રદેશ) થી બીજેપી સાંસદ રવિ કિશનનો એક વીડિયો સામે આવ્‍યો છે. જેમાં તે એક કાર્યક્રમ દરમ્‍યાન મંચ પર ખુરશી ખસવાથી નીચે પડતા નજરે આવ્‍યા વિડિયોમાં દેખાઇ રહ્યા છે. એક શખ્‍સ દ્વારા શાલ ઓઢાડયા પછી તે જેવા નીચે બેસવાના હતા પણ ખુરશી નીચે ન હોવાથી તે પડી ગયા.

(12:00 am IST)