Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શ્રીનગરમાં કાયમી કરો..ની માંગ સાથે રોજમદારોનું વિરોધ પ્રદર્શન

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં વિવિધ સરકારી કચેરીઓમાં રોજદાર તરીકે કામ કરતાં કર્મચારીઓએ લઘુતમ વેતન અને કાયમી કરવાની માંગ સાથે શેરે કાશ્મીર પાર્ક ખાતે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી લીધી હતી અને વોટર કેનનનો મારો પણ ચલાવ્યો હતો.

(3:18 pm IST)