Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

પાક સેનાએ સિંધ પોલિસ પ્રમુખના અપહરણના તપાસના આદેશ આપ્યા

પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ સિંધ પોલિસ પ્રમુખ મુશ્તાક અહમદ મહરના અપહરણના તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિય રાજનેતાઓનો આરોપ છે કે અર્ધસૈનિક દળોએ મહરનું અપહરણ કર્યું અને વિપક્ષી નેતા મુહમ્મદ સફદરની ધરપકડના આદેશ પર બળજબરીથી હસ્તાક્ષર કરાવ્યા. એક વિરોધ પ્રદર્શન પછી સફદરની ધરપકડ કરવામાં આવી.

(10:47 pm IST)