Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

લોકતાંત્રિક યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ! ૧૪૦ કરોડ ભારતીયોને અભિનંદન : નરેન્‍દ્રભાઈનું મહિલા અનામત બીલ ઉપર ટ્‍વિટ

નવી દિલ્‍હી : વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ખુશી વ્‍યક્‍ત કરી ભ્‍પ્‍એ લખ્‍યું- આપણા દેશની લોકતાંત્રિક યાત્રામાં એક નિર્ણાયક ક્ષણ! ૧૪૦ કરોડ ભારતીયોને અભિનંદન. હું નારી શક્‍તિ વંદન કાયદા માટે મતદાન કરનારા તમામ રાજ્‍યસભા સાંસદોનો આભાર માનું છું. આવો સર્વસંમતિથી સમર્થન ખરેખર આનંદદાયક છે. કરવા જઈ રહ્યા છીએ.

(4:17 pm IST)