Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટમાં કોરોનાએ સદી ફટકારી : સાંજે 63 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે કુલ 105 કેસ નોંધયા: આજે 118 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

dir="auto">
રાજકોટ:શહેરમાં સાંજે 63 અને બપોરે 42 સાથે આજે કુલ 105 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ
આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 63  કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.
શહેરના કુલ કેસની વિગત આ મુજબ છે.
*કુલ કેસ – ૫૩૨૭*
*સારવાર હેઠળ -૯૮૩*
*આજના ડિસ્ચાર્જ -૧૧૮*
*આજ સુધીની કોવિડ ડેથ - ૯૦*
(7:58 pm IST)