Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પૃથ્વી-2 મિસાઈલનું સફળ પરીક્ષણ ;350 કી,મી,સુધી દુશ્મનોને તબાહ કરવાની ક્ષમતા

નવી દિલ્હી :ભારતે દેશમાં નિર્મિત અને પરમાણુ શસ્ત્રો લઇ જવામાં સક્ષમ અને 350 કિલોમીટર દૂર સુધી દુશ્મનોને તબાહ કરી શકતા પૃથ્વી-2 મિસાઈલનું ઓરિસ્સાના એક પરીક્ષણ કેન્દ્ર પરથી સફળ રાત્રી પરીક્ષણ કર્યું હતું ,બાલાસોરમાં સફળ પરીક્ષણ થયાનું રક્ષાસૂત્રોએ જણાવ્યું હતું

(12:35 am IST)