News of Monday, 22nd January 2018

સાંજે ૮:૦૦ ના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન

કરણી સેનાની જાહેરાત, ફિલ્મ રીલીઝ થયા પેહલા પદમાવત જોશે, પણ કેટલીક શરતો સાથેજ : ભણસાલીનું નિમંત્રણ 1 વર્ષથી સ્વીકાર્યું છે.

(9:00 pm IST)
  • તુર્કીના દક્ષિણ-પૂર્વી બીતલિસ પ્રાંતમાં સૈન્ય અભિયાન દરમિયાન હિમસ્ખ્લન થતા બે સૈનિકોના મોત નિપજ્યા છે. જયારે અન્ય સાત સૈનિકો ઘાયલ થયા છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જાણકારી આપી હતી. મીડિયા અહેવાલ મુજબ બરફની ચટ્ટાન સૈન્ય ટુકડી પર ધસી પડતા થયેલ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો હજુ લાપતા છે access_time 10:47 am IST

  • પદ્માવતનો વિરોધ યથાવત્: કચ્છ- પાટણ- મહેસાણામાં અનેક બસ બંધઃ બનાસકાંઠાના ૧૦૦ રૂટ બંધ : મુસાફરો હેરાન પરેશાન access_time 11:40 am IST

  • ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો લૂંટના નાણા રિકવર થયા બાદ તેને જપ્ત કરવાની ઈન્કમટેક્ષ વિભાગને સત્તા છે access_time 3:20 pm IST