News of Monday, 22nd January 2018

હરિયાણા : નવા સરકારી કર્મચારીઓએ તેઓ દહેજ નહી લે એવું લેખિતમાં આપવું પડશે

ગુરગાવ : હરિયાણામાં એક નવા કાયદા મુજબ સરકારી સેવાઓમાં જોડાતા નવા કર્મચારીઓએ લેખિતમાં આપવું  પડશે કે તેઓ લગ્ન કરતા સમયે  દહેજ વિરોધી કાનુનને અનુસરશે.

આ ઉપરાંત, કર્મચારીઓએ એ પણ જાહેર કરવું પડશે કે તેમણે તેમના સાસરાપક્ષ પાસેથી રૂપીયા કે સંપતિના રૂપમાં શું-શું લીધું છે.

(7:48 pm IST)
  • વડોદરાના ૨૦૦૦ કરોડના કહેવાતા કૌભાંડની તપાસનું શું થયું ? :ભીનુ સંકેલવાના પ્રયાસોની ભારે ચર્ચા : ૭ દિવસમાં રિપોર્ટ આપવાની સુચના અપાયેલ : રીપોર્ટનું કામ કયાં સુધી પહોંચ્યુ? વડોદરાના બે અધિકારીઓના ગાંધીનગરમાં નિવેદન લેવામાં આવ્યા access_time 4:13 pm IST

  • છેલ્લાં દસ વર્ષથી સમગ્ર દેશને ઘેલું લગાડનાર ફટાફટ ક્રિકેટ IPL હવે ૧૧મી સીઝન સાથે ફરી આવી રહ્યું છે. આ વર્ષે આઇપીએલનું રણશિંગુ 7 એપ્રિલે ફુંકાશે, જે ૨૭મી મે સુધી ચાલશે. આ વખતે ખાસ વાત એ છે કે IPLની મેચોના સમયમાં ઘણા ફેરબદલ થયા છે. અત્યાર સુધી સાંજે ૪ અને 8 વાગ્યે મેચ શરુ થતા હતા, જે હવેથી સાંજે 5-૩૦ અને 7 વાગ્યાથી ચાલુ થાશે તેમ જાણવા મળે છે. access_time 8:50 pm IST

  • નરેન્દ્રભાઈ - કોવિંદજીએ વસંત પંચમી નિમિતે દેશવાસીઓને શુભેચ્છા આપી : આજે વસંતપંચમીના શુભ દિવસ નિમિતે વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી છે access_time 3:29 pm IST