Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ભાજપને 'ભાગલા કરોઅને રાજ કરો'ની સંસ્કૃતિમાંથી મુકત કરોઃઅહેમદ પટેલ

કોંગ્રેસ નેતા અહેમદ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસને ઉપદેશ આપનાર ભાજપને 'ભાગલા કરો અને રાજ કરો'ની સંસ્કૃતિથી મુકત કરવા જોઈએ : તેઓએ જણાવ્યું કે, ઐતિહાસિક કોંગ્રેસ પાર્ટીની સદીઓ જૂની સંસ્કૃતિ ઉપર બોલનારને પહેલા ભાજપના લોકતંત્રનું ગળુ દબાવવા અને સંસ્થાઓ અને વડીલોનું અપમાન કરવાની સંસ્કૃતિમાંથી મુકત કરવા જોઈએ

(5:39 pm IST)