Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

વટ એવો ને એવો

સજાપૂરી કરી જજ જેલની બહાર આવ્યા પણ

કલકત્તા હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ સી.એસ.કર્ણનને છ મહિનાની સજા બાદ ગઇ કાલે પ્રેસિડન્સી જેલમાંથી મુકત કરવામાં આવ્યા હતા. તેમનાં પત્ની સરસ્વતી કર્ણન તેમને લેવા ચેન્નઇથી ખાસ કલકત્તા આવ્યા હતા.

(11:27 am IST)