Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શેરબજારમાં ટનાટન તેજીઃ સેન્‍સેકસ ૧૧૦૦ પોઇન્‍ટ ઉછળ્‍યોઃ નીફટી ૧પ૭૦૦ ની નજીક

રોકાણકારોની સંપત્તિમાં ૪.૯ર લાખ કરોડનો વધારો

મુંબઇ તા. ર૧ : આજે શેરબજારમાં ટનાટન તેજી જોવા મળી રહી છે આ લખાય છે. ત્‍યારે સેન્‍સેકસ ૧૧૩૯ પોઇન્‍ટ વધીને પર૭૩૬ અને નીફટી ૩૪૩ પોઇન્‍ટ વધીને ૧પ૬૯૩ ઉપર ટ્રેડ કરી રહેલ છ.ે

શેરબજારમાં ઉછાળો જોતા રોકાણકારોની સંપત્તિમાં ૪.૯ર લાખ કરોડનો વધારો થયો છે.

આજે તેલ-ગેસ, મેટલ શેર્સમાં ભારે તેજી જોવા મળી હતી.

ટાઇટન ર૦૦ર, એસ.બી.આઇ ૪પ૧, ટાટાસ્‍ટીલ ૮૮૮, ટી.સી.એસ. ૩ર૧૦, એચસીએલ ટેક ૯૮૫ જૈન ઇટી ૩૭, અદાણી ગેસ ર૩પ૪, ચેન્નાઇ પેટ્રો. ૩૧પ, સદભાવ ર૩.૪પ આઇટીઆઇ ૮૯ ઉપર છે. 

(3:54 pm IST)