Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શાહ અને નડ્ડાની દિલ્‍હીમાં બેઠક, ફડણવીસ પણ પહોંચી રહ્યા છે

નવી દિલ્‍હી, તા.૨૧: હાલ મહારાષ્‍ટ્રમાં રાજકીય ઉથલપાથલના કારણે દિલ્‍હીમાં પણ હલચલ વધુ તેજ બની છે. કેન્‍દ્રીય ગળહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્‍થાને પહોંચ્‍યા છે. પૂર્વ મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસ પણ દિલ્‍હીથી મુંબઈ જવા રવાના થઈ ગયા છે. અહીં, શિંદે હવેથી થોડા સમય પછી ધારાસભ્‍યો સાથે પ્રેસ કોન્‍ફરન્‍સ કરી શકે છે. હવે જોવાનું એ રહેશે કે મહારાષ્‍ટ્રનું રાજકારણ કયાં વળાંક લે છે.

(3:49 pm IST)