Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાના પ્રિમાઇસીઝમાં સીબીઆઈનું સર્ચ ઓપરેશન

નવી દિલ્હી ખાતે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીસીઆઈ)ના પ્રિમાઇસીઝમાં સીબીઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યાનું *ન્યુઝફર્સ્ટ જણાવે છે. વિશેષ વિગતોની રાહ જોવાઇ રહી છે.

(8:58 am IST)