Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગાઝિયાબાદ : અજમખાનનો ડ્રિમ પ્રોજેક્ટ કરોડોના હજ હાઉસ સીલ

એનજીટીના આદેશ બાદ વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી :હજહાઉસ પરિસરમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવના કારણે સીલ મારી દીધું

ગાઝિયાબાદ જિલ્લા વહીવટી તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે હિંડન કિનારે જીતી રોડ પર બનેલ હજ હાઉસને સીલ કરી દીધું છે,નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ હજ હાઉસ પરિસરમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નહીં હોવાના કારણે સીલ કર્યું હતું બાંધકામની શરૂઆતથી જ વિવાદમાં રહેલા યુપીના પૂર્વ કેબિનેટ મંત્રી આજમખાનના ડ્રિમ પ્રોજેક્ટ હજ હાઉસને વહીવટી વિભાગ અને પ્રદુષણ વિભાગની ટીમેસીલ કર્યું છે

 

(11:28 am IST)