Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલામાં આપના ધારાસભ્ય પ્રકાશ જરવાલની ધરપકડ

 

નવી દિલ્હી :દિલ્હી સરકારના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારપીટના મામલામાં દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યં પ્રકાશ જરવાલની ધરપકડ કરી છે પ્રકાશ જરવાલ દિલ્હીના દેવલીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યં છે

 

(12:38 am IST)