Gujarati News

Gujarati News

News of Sunday, 21st January 2018

દાવોસ શિખર સંમેલન દરમ્યાન યોગને લગતુ પ્રશિક્ષણ આપશે ભારત

દાવોસ(ર્સ્વીઝરલેન્ડ) માં વિશ્વની આર્થીક મંચની મંગળવારથી શરૂ થઇ રહેલ વાર્ષિક બેઠકમાં ભારત બીજા દેશોના પ્રતિનીધીઓને યોગને લગતુ પ્રશિક્ષણ આપશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગગુરૂઓનું એક પ્રતિનીધી મંડળ પણ સાથે જશે. જે ૨૩-૨૬ જાન્યુ. સુધી ચાલનાર બેઠકમાં દરરોજ યોગ શિક્ષણ પુરૂ પાડશે.

(3:04 pm IST)