Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

હથિયારધારી બદમાશોએ આસામમાં બેંકથી રૂપિયા ૬૦ લાખ લૂંટયા, ગોળીબારીમાં એક શખ્‍સ ઘાયલ

નવી દિલ્‍હી : આસામના નલબાડી જિલ્લામાં હથિયારધારી બદમાશોએ પંજાબ નેશનલ બેંકની એક શાખાથી રૂપિયા ૬૦ લાખ લૂંટયા પોલીસએ બતાવ્‍યું કે રૂપિયા લુંટયા પછી ત્‍યાંથી ભાગતા બદમાશોને ગોળીબારી કરી જેમાં એક વ્‍યકિત ઘાયલ થયો પોલીસ અધિક્ષક અમનજીત કૌરએ કહ્યું કે ઘટના સ્‍થળથી ૩ કારતૂસ જપ્ત થયા છે.

(12:00 am IST)
  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલના ભાવમાં ૨૨ પૈસાનો વધારોઃ પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે બીજા દિવસે પણ વધારો થયો છે. પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૨ પૈસાનો વધારો થયો છે. ભાવ વધારો આજે સવારે ૬ વાગ્યાથી લાગુ થયો છે. access_time 11:38 am IST